Rajkot: નકલી ફેબીફ્લુ ટેબલેટનું ઝડપાયું કૌભાંડ, આરોપીઓએ કેટલી ટેબલેટનું કર્યું વેચાણ?
Continues below advertisement
રાજકોટ(Rajkot)માં નકલી ફેબીફ્લુ(Fabiflu) ટેબલેટ(Tablet)ના કૌભાંડ(Scam)માં વધુ એક ખુલાસો થયો છે. આરોપીઓએ 1500 જેટલી ટેબલેટ વેચી હોવાનું સામે આવ્યુ છે. ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે 40 ટેબલેટ પરીક્ષણ માટે વડોદરા(Vadodara)ની લેબમાં મોકલી છે. રિપોર્ટ આવ્યા પછી સંચાલક સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
Continues below advertisement
Tags :
Gujarati News Vadodara Rajkot Scam ABP ASMITA Accused Food And Drugs Department Administrator Testing Laboratory FabiFlu Tablet