Fake Toll Booth Racket | મોરબી નકલી ટોલનાકા કાંડમાં ભાજપના નેતાઓની સંડોવણી આવી સામે
Fake Toll Booth Racket | વાંકાનેર મોરબી હાઇવે પર બોગસ ટોલનાકા નો મામલો. નકલી ટોલનાકાને લઈને વાંકાનેર તાલુકા ભાજપના અગ્રણીની સંડોવણી બહાર આવી. પોલીસ ફરિયાદમાં નોંધાયેલ ધર્મદ્રસિંહ ઝાલા ભાજપના અગ્રણી. આરોપીઓમાં વઘાસિયા ગામના વર્તમાન સરપંચ ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા પણ આરોપી. ધર્મેન્દ્રસિંહ ઝાલા તાલુકા પંચાયત નાં પૂર્વ પ્રમુખના પતિદેવ અને ભાજપના આગેવાન થાય છે.