Fake Toll Booth Racket | મોરબી પાસે નકલી ટોલનાકું, પણ ધારાસભ્ય અજાણ, જુઓ અહેવાલ

Fake Toll Booth Racket | મોરબીના વાંકાનેર નજીક ખૂબ જ ચૌંકાવી દેતી ઘટના સામે આવી છે, અહીં  નકલી ટોલનાકાનો પર્દાફાશ થતાં  ઉઘાડી લૂંટની ઘટનાનું મસમોટું કૌભાંડ સામે આવ્યું છે.મોરબીના વાંકાનેર નજીક વધાસિયા ગામે  સીરામિકની ફેક્ટરી ભાડે રાખીને અહીં નકલી ટોલનાકુ ચલાવીને જનતા સાથે ઉઘાડી લૂંટ થતી હતી. દોઢ વર્ષથી ચાલતું આ સમગ્ર ગોરખધંધો ત્યારે ઉજાગર થયું જ્યારે   આ મુદ્દે એક વીડિયો વાયરલ થયો.  

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola