Gujarat Weather | ગુજરાતમાં હજુ પડશે માવઠું, હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?
Continues below advertisement
Gujarat Weather | હવામાન વિભાગની આગાહી. આગામી 5 દિવસ વાતવરણ સૂકું. અમુક જગ્યા વાદળ છાયું વાતાવરણ ક્યાંક સામાન્ય વરસાદની આગાહી. દાહોદ ,પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા માં સમાન્ય વરસાદની આગાહી. તેમજ દક્ષિણ ગુજરાતમાં સામાન્ય છુટાછવાયા વરસાદની આગાહી. મિચોગ ના કારણ માત્ર પવનની દિશા બદલાશે. અમદાવાદ 18 ડિગ્રી આગામી 2 દિવસ 16 ડિગ્રી. પવન ગતિ 15 થી 20 kmતેજ રહેશે.
Continues below advertisement