Rajkot: ગોંડલમાં પાક વેચવા ખેડૂતોના વલખાં, શું છે કારણ?
Continues below advertisement
કોરોનાની (corona) બીજી લહેરમાં ખેડૂતો પરેશાન થયા છે. માર્કેટ યાર્ડ (market yard) બંધ રહેતા પાક વેચવો મુશ્કેલ બન્યો છે. ગોંડલમાં (gondal) ખેડૂતોની હાલાકી સામે આવી છે. નવી સિઝન માટે ખેડૂતોને રૂપિયાની જરૂરિયાત છે.
Continues below advertisement