રાજકોટમાં ખેડૂતો થયા ચિંતીત, વાવણી બાદ વરસાદ ન વરસતા પાક સુકાવાની તૈયારીમાં

Continues below advertisement

રાજકોટમાં ખેડૂતોએ વાવણી કરી છે. પરંતુ વરસાદ ખેંચાતા તેમની ચિંતામાં વધારો થયો છે. પિયતની વ્યવસ્થા ન હોવાના કારણે કપાસ અને મગફળી જેવા પાકો અન્ય સ્થળે સુકાવાની તૈયારીમાં છે. જો અઠવાડીયામાં વરસાદ નહીં પડે તો પાક બરબાદ થઈ જશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram