ખેડૂતોના પ્રશ્નો મુદ્દે સરકારને જગાડવા રાજકોટથી ગાંધીનગર ખેડૂતોની પદયાત્રા, જુઓ વીડિયો
રાજકોટ જિલ્લાના વિરપુરથી ખેડૂત પુત્ર ગાંધીનગર પદયાત્રા કરીને રાજ્યપાલને આવેદનપત્ર દેવા માટે નીકળ્યા.ગુજરાત પ્રદેશ પ્રમુખ હરેશભાઇ પુજારા વિરપુરથી ગાંધીનગર પદયાત્રા કરીને રાજ્યપાલને ખેડૂતોના હિત માટે આવેદન આપવા નીકળ્યા હતા. ધરતી પુત્ર કિસાન ટ્રસ્ટ દ્વારા ખેડૂતોના પ્રશ્નોનું આવેદનપત્ર રાજ્યપાલને આપવા માટે વીરપુર જલારામથી ગાંધીનગર સુધીની પદયાત્રા યોજી રહ્યા છે.