રાજકોટના આ ગામમાં સિંહ લટાર મારતા જોવા મળ્યા, જુઓ વીડિયો
રાજકોટમાં સિંહને લઈને ફોરેસ્ટ અધિકારીએ પ્રેસ કોન્ફ્રન્સ કરી હતી. રાજકોટ જિલ્લાના સરધાર,પાડાસણ, અને કથરોટા વિસ્તારમાં સિંહ દેખાયા હતા. ધારી બાજુથી ગોંડલ થઈને એક માદા અને બે નર રાજકોટ તાલુકાના ગામડાઓમાં લટાર મારી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો હતો.