આજે PM મોદી કરશે સંસદના નવા ભવનનો શિલાન્યાસ, વીડિયોમાં જુઓ શું છે તેની ખાસિયતો?

Continues below advertisement
વડાપ્રધાન મોદી  આજે સંસદના નવા ભવનના શિલાન્યાસ કરશે. આશરે 80 વર્ષ બાદ દેશમાં સંસદની નવી ઇમારતનું નિર્માણ થશે. પરંતુ ભૂમિ પૂજન અને શિલાન્યાસ બાદ પણ ઇમારતનું નિર્માણ કાર્ય શરૂ નહીં થઈ શકે. સુપ્રીમ કોર્ટે નવા સંસદ ભવન સહિત મહત્વની સરકારી ઇમારતોવાળા સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટમાં કોઇપણ પ્રકારના નિર્માણ પર હાલ રોક લગાવી રાખી છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram