રાજકોટ કોમ્પ્લેક્સમાં ચાલતી હોસ્પિટલોને NOC ફરજિયાત લેવી પડશે. ફાયર સેફ્ટીના સાધનો વહેંચનાર વેન્ડર MRPથી વધુ રૂપિયા લઇ શકશે નહીં.