Saurashtra Lighting Strike | જીવલેણ વીજળી! | સૌરાષ્ટ્રમાં 5 લોકોને ભરખી ગઈ
ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ત્યારે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર અને પોરબંદરમાં વીજળી પડવાની ઘટના ઘટી હતી. જેમાં 5 લોકોના મોત નીપજ્યા છે.
Tags :
Lighting Strike Gujarat Rain Saurashtra Lighting Strike Surendranagar Lighting Strike Porbandara Lighting Strike