Rajkot News । રાજકોટ મહાનગરપાલિકાની આબરૂના ફરી ઉડયા ધજાગરા

Rajkot News । રાજકોટ મહાનગરપાલિકાની આબરૂના ફરી ઉડયા ધજાગરા 

Rajkot News । રાજકોટ મહાનગર પાલિકા ની આબરૂ ના ફરી ઉડયા ધજાગરા, રાજકોટ શહેર માં ખખડધજ સીટી બસ નો વીડિયો થયો વાયરલ, સીટી બસ ના ધુમાડા ના ગોટે ગોટા નીકળતા હોય તેવો વીડિયો બાઇક ચાલકે વાઇરલ કર્યો, રાજકોટ મહાનગર પાલિકા એ સીટી બસ નું મેન્ટેનન્સ કરવું જરૂરી છે, ખખડધજ સીટી બસ ને લઈને ઘણા સમય થી સ્થાનિક ઓપરેશન ચાલી રહ્યું છે, રાજકોટ મહાનગર પાલિકા એ ખખડધજ ની જગ્યા એ નવી સીટી બસ વસાવવાની જરૂરિયાત છે, રાજકોટ માં સિટી બસ નીકળતી હોય છે ત્યારે રાજમાર્ગો પર ધુમાડા ના ગોટેગોટા નીકળતા જોવા મળે છે, મહાનગર પાલિકા ક્યારે કરશે સીટી બસોમાં સુધાર ?

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola