રાજકોટમાં નાઇટ કર્ફ્યૂનો સમય ઘટાડીને નવ વાગ્યાનો કરાતા કોણે કર્યો વિરોધ, જુઓ વીડિયો
Continues below advertisement
રાજકોટમાં રાત્રી કફર્યૂ (Night Curfew ) નો ફૂડ એંડ બેવરેજીસ એસોસિએશને વિરોધ (Protest) કર્યો હતો. રાત્રી કફર્યૂનો સમય ઘટાડતા ધંધો બંધ કરવો પડે તેવી સ્થિતિ પેદા થઇ છે. રાત્રી કફર્યૂનો સમય ઘટાડીને નવ વાગ્યાનો કરાતા ફૂડ એંડ બેવરેજીસ એસોસિએશને વિરોધ કર્યો હતો.
Continues below advertisement