Vadodara ના કરજણ પાસે પૂરપાટે આવતી કારની ટક્કરે એક્ટિવા ચાલકનું મોત, જુઓ વીડિયો

Continues below advertisement

વડોદરા (Vadodara) ના કરજણ પાસે  પૂરપાટે આવતી કારની ટક્કરે એક્ટિવા ચાલકનું મોત થયું હતું. પૂરપાટે આવતી કારની ટક્કરે એક્ટિવા ચાલકનું મોત થયું હતું. અકસ્માત બાદ કાર ચાલક ફરાર થયો હતો. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram