મૃતદેહ અદલાબદલી મામલે હાઇકોર્ટે સરકારની કાઢી ઝાટકણી, VS હોસ્પિટલને આપી નોટિસ

Continues below advertisement
દર્દીના મૃતદેહોની અદલાબદલીના કેસમાં ગુજરાત હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી અને વીએસ હોસ્પિટલને નોટિસ ફટકારી હતી. હાઇકોર્ટે કહ્યું કે,  હોસ્પિટલની આ કેવી બેદરકારી છે કે પરિવારજનોને અંતિમક્રિયા કરવાનો હક પણ ન મળ્યો.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram