રાજકોટમાં વધુ ચાર ઓવરબ્રિજ બનશે. શહેરમા 716.63 કરોડના ખર્ચે વધુ ચાર ઓવરબ્રિજ બનશે. આમ્રપાલી અંડરપાસનું કામ પૂર્ણ થઇ ચૂક્યું છે.