સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચોથા તબક્કાની પરીક્ષાની તારીખ જાહેર કરાઇ, જુઓ વીડિયો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ચોથા તબક્કાની પરીક્ષાની તારીખો જાહેર થઈ છે.૧૧ જાન્યુઆરીથી ચોથા તબક્કાની પરીક્ષાનો પ્રારંભ થશે. 120 કેંદ્રો પર 38 હજાર 379 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. B.COM , BBA , BCA અને BSC.ITના વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાશે. BCA સેમેસ્ટર 3ની પરીક્ષા બપોરના 3થી 5.30 વાગ્યા સુધી યોજાશે. જ્યારે બાકીના તમામ કોર્ષની પરીક્ષા સવારે 10થી સાડા બાર વાગ્યા સુધી લેવાશે.