વડોદરાના ડભોઇ-ટીંબી ફાટક પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ચાર જણાને ગંભીર ઇજા પહોંચી હતી. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા.