
Gondal Big Breaking : ગોંડલમાં પટેલ- ક્ષત્રિય સમાજ સંયુક્ત પ્રેસ , ગણેશ જાડેજાએ કોને આપી ચેતવણી?
Gondal Big Breaking : ગોંડલમાં પટેલ- ક્ષત્રિય સમાજ સંયુક્ત પ્રેસ , ગણેશ જાડેજાએ કોને આપી ચેતવણી?
એક બાદ એક આક્ષેપો બાદ ગણેશ જાડેજાએ મૌન તોડ્યું. છેલ્લા 4-5 દિવસથી ગોંડલને બદનામ કરવામાં આવી રહ્યું છે. ગોંડલને જે મિરઝાપુર ગણે છે. ગોંડલના યુવાન તરીકે આવા ટપોરીઓને હું જવાબ આપું છું. ગોંડલ ભગવતસિંહજીનું ગોકુળિયું ગોંડલ છે. અહીંયા સમાજના વાડા નથી.
ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું નિવેદન. અમુક લોકો ગોંડલીયા બદનામ કરવા ટેવાયેલા છે. ગોંડલનો વિકાસ થયો, અમુક લોકો જોઈ શકતા નથી. રાજકોટ જિલ્લામાં સૌથી વધારે ગોંડલમાં ધંધા રોજગારનો વિકાસ થયો. નામ લીધા વિના જયરાજસિંહ જાડેજાએ વિરોધીઓ પર પ્રહારો કર્યા.. અહીં માત્ર પાટીદાર કે ક્ષત્રિય સમાજ નહીં તમામ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા. મારે વિરોધીઓને કંઈ વધારે જવાબ આપવાનો રહેતો નથી. ગોંડલમાં સગીરને માર મારવાના મામલે તેના પિતાનું નિવેદન. મારો ઝઘડો કોઈ સમાજ સાથે નથી. જયરાજસિંહ ના પરિવાર અને અમારા પરિવારને સાથે રાખીને સમાધાન થયું છે. સુખદ સમાધાન થયું છે તેનાથી હું રાજી છું.