રાજકોટના ખેડૂતો માટે સારા સમાચાર, શિયાળુ પાક માટે છોડાશે પાણી, જુઓ ગુજરાતી ન્યુઝ
રાજકોટના ખેડૂતો માટે શિયાળુ પાક સારો બની રહે તે માટે મોજ ડેમમાંથી પાણી છોડવામાં આવશે. શુક્રવારથી મોજ ડેમમાંથી પાણી છોડાશે. ઉપલેટાના ખેડૂતોને મળશે પાણી. 3500 હેક્ટર માટે ડેમમાંથી પાણી છોડવામાં આવશે.