વરસાદની શક્યતાના પગલે રાજકોટના યાર્ડમાં મગફળીની હરાજી હાલ પૂરતી કરાઈ બંધ, જુઓ વીડિયો

વરસાદની શક્યતાના પગલે રાજકોટના યાર્ડમાં મગફળીની હરાજી હાલ પૂરતી કરાઈ બંધ રાખવામાં આવી છે. ખુલ્લામાં મગફળી પલળી ન જાય તે માટે યાર્ડના સત્તાધિશોએ નિર્ણય લીધો છે. ખેડૂતોને તૈયાર પાકમાં નુકશાન ન થાય તે માટે લેવાયો નિર્ણય.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola