Rajkot: યુનિવર્સિટીઓમાં મેરિટ બેઝ્ડ પ્રોગ્રેશનના સરકારના નિર્ણય પર શું કહી રહી છે કોલેજની વિદ્યાર્થીનીઓ
રાજ્યની ખાનગી અને સરકારી યુનિવર્સિટી કોલેજમાં મેરિટ બેઈઝડ પ્રોગ્રેશન અપાશે. યુનિવર્સિટી કોલેજોમાં અભ્યાસ કરતાં બીજા,ચોથા અને છઠ્ઠા સેમિસ્ટરમાં પ્રોગ્રેશન અપાશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ સરકારના નિર્ણયને આવકાર્યો હતો.