Gujarat Summer Effect | આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીનું પ્રમાણ વધશે
Continues below advertisement
Gujarat Summer Effect | રાજ્યમાં ગરમીથી મળશે આંશિક રાહત. વેસ્ટર્ન ડીસ્ટ્રબન્સ સર્જાતા તપમન ઘટવાની સંભાવના. 3 શહેરોમાં તાપમાન 39 ડિગ્રી પાર નોંધાયુ. 39.5 ડિગ્રી તાપમાન સાથે ભુજ સૌથી ગરમ શહેર. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ તાપમાન. અમદાવાદ 38.8 ડિગ્રી, ગાંધીનગર 38.5 ડિગ્રી, ડીસા 38.7 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગર 39.1 ડિગ્રી, વડોદરા 38.6 ડિગ્રી, સુરત 37.8 ડિગ્રી, અમરેલી 38.8 ડિગ્રી , ભાવનગર 36.7 ડિગ્રી, રાજકોટ 38.7 ડિગ્રી, સુરેન્દ્રનગર 39.1 ડિગ્રી , મહુવા 38.4 ડિગ્રી, ભુજ 39.5 ડિગ્રી, કંડલા 37.2 ડિગ્રી, કેશોદ 37.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
Continues below advertisement