રાજકોટની ગોંડલ જેલના જેલર સામે દાખલ થયો ગુજસીટોકનો ગુનો, જુઓ વીડિયો
રાજકોટના ગોંડલ જેલમાં જલસાકાંડમાં કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લા પોલીસે જલસાકાંડમાં જેલર ડી.કે. પરમાર સામે ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો હતો. નિખીલ દોંગાની ટોળકી સામે પ્રથમ ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયા બાદ હવે જેલર સામે કાર્યવાહી કરવામાં આવી હતી.