ભુપેન્દ્ર પટેલ બન્યા ગુજરાતના નવા મુખ્યમંત્રી. પક્ષની સાથે પીએમ મોદીનો માન્યો આભાર, જુઓ ગુજરાતી ન્યુઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Sep 2021 08:00 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભુપેન્દ્ર પટેલ (Bhupendra Patel) બન્યા (new Chief Minister of Gujarat) ગુજરાતના નવા મુખ્યમંત્રી. ભુપેન્દ્ર પટેલે પક્ષનો માણ્યો આભાર, તો સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. ભુપેન્દ્ર પટેલે રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી. આ પ્રસંગે આર.પાટીલ પણ ઉપસ્થિત રહયા હતા. નીતિન પટેલે જણાવ્યું હતું કે,, હું સૌથી જૂનો કાર્યકર છે મને કોઈ હટાવિના શકે.