Rajkot Mela Water Logging | રાજકોટમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ, લોકમેળો ધોવાયો!

Continues below advertisement

રાજકોટના લોકમેળામાં એક થી દોઢ ફૂટ સુધી પાણી ભરાયા. સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળામાં પાણી ભરાતા વેપારીઓ અને મોટા પ્રમાણમાં નુકસાન.. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ અને લઈને લોકમેળા ધોવાયા.. ખાણીપીણી આઈસ્ક્રીમ રમકડાના સ્ટોલ ધારકોને લાખો રૂપિયાનું નુકસાન... ભારે વરસાદના પગલે લોકોએ લોકમેળામાં આવવાનું ટાળ્યું. રાજકોટમાં લોકમેળાના સંચાલકો જોવા મળ્યો રોષ . વરસાદને પગલે મેળાના ગ્રાઉન્ડમાં ભરાયા છે પાણી . સ્ટોલ અને રાઇડ ધારકો તંત્ર પાસે મેળાનો સમય વધારવા કરી રહ્યા છે માંગ . રોજી રોટી કમાવવા કલેક્ટર તંત્ર પાસે મેળો લંબાવવા કરાઈ માંગ.

આઠમના દિવસે રાજકોટ શહેરમાં વરસાદી માહોલ. છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં સાડા સાત ઇંચ જેટલો વરસાદ પડ્યો.. વરસાદી માહોલે મેળાને ધોઈ નાખ્યો. આજે આઠમના દિવસે જમાવટ લેતો હોય છે પરંતુ વરસાદી વાતાવરણના કારણે મેળામાં લોકોની પાકી હાજરી.. આઈસ્ક્રીમ ખાણી પૂરી અને રમકડાના સ્ટોલ ધારકો ધારકોને લાખો રૂપિયાનું નુકસાન.... વરસાદે સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાની મજા બગાડી.. લોકમેળા ઉપરાંત ખાનગી મેળામાં પણ સંચાલકોને લાખોનું નુકસાન....

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram