રૂપાણીએ સુરત મોકલેલાં મહિલા અધિકારીએ મીડિયા સાથે ન કરી વાત, શું કહીને નિકળી ગયાં ? જુઓ વીડિયો

Continues below advertisement

સુરત (Surat)માં કોરોના સંક્રમણ (Corona) માં વધારો થતાં સરકાર એક્શનમાં આવી છે.  મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM vijay Rupani)ની સુરત મુલાકાત પહેલા સિવિલ હોસ્પિટલ (Civil Hospital)માં કોરોનાના વધતા કેસને લઈ બેઠક શરૂ થઈ ગઈ છે. આરોગ્ય સચિવ જયંતિ રવી, આરોગ્ય કમિશનર જયપ્રકાશ સિહોરે સુરત પહોંચ્યા હતા આ દરમિયાન કોરોનાની સ્થિતિને લઈ મીડિયાએ સવાલ પૂછતા જયંતિ રવિએ જવાબ આપવાનું ટાળ્યું હતું. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram