રાજકોટના મોટા ગુંદાળામાં પુત્રએ પિતાની હત્યા કરી હતી. મકાન ખાલી કરવાનું કહેતા પુત્રએ પિતાની હત્યા કરી હતી. જેતપુલ તાલુકા પોલીસે ઘટનાસ્થળ પર તપાસ શરૂ કરી હતી.