સિંહ રાજકોટ શહેરની હદ સુધી પહોંચ્યા છે. આજી ડેમ પાસે સિંહે ગાયનું મારણ કર્યું હતું. ગાયનું મારણ કરીને ફરી વાડી વિસ્તારમાં વનરાજા જતા રહ્યા હતા.