Local Body Elections: રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના 18 વોર્ડની 72 બેઠકો પર કેટલા ઉમેદવારો છે મેદાનમાં ? જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
Local Body Elections: રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો. ત્યારે હવે ઉમેદવારોને લઈ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. રાજકોટ મનપાના 18 વોર્ડની 72 બેઠકો પર 299 ઉમેદવારો મેદાનમાં છે.