Rajkot: છેલ્લા 24 કલાકમાં કેટલા દર્દીઓએ ગુમાવ્યા જીવ, જુઓ વીડિયો
રાજકોટ(Rajkot)માં છેલ્લા 24 કલાકમાં 66 દર્દીઓના મોત(Death) થયા છે.ગઈ કાલે 67 મૃત્યુ પૈકી 10ના કોવિડ(Covid)થી મોત થયાનો ઓડિટ કમિટિએ રિપોર્ટ આપ્યો છે. આજે થયાલે મૃત્યુ અંગે અંતિમ નિર્ણય ડેથ ઓડિટ કમિટિ કરશે.