UP સરકાર પ્રત્યે અલહાબાદ હાઈકોર્ટની નારાજગી, કહ્યું-મૃત્યુઆંક વધશે તો સરકાર હશે જવાબદાર, જુઓ વીડિયો
Continues below advertisement
દેશભરમાં કોરોના બેકાબૂ બન્યો છે. UP સરકારે 5 શહેરમાં સંપૂર્ણ લોકડાઉનનો ઈન્કાર કરતા અલહાબાદ હાઈકોર્ટ નારાજ છે. ત્યારબાદ કોર્ટે કહ્યું કે, જો યુપીમાં મૃત્યુઆંક વધશે તો તેના માટે જવાબદાર સરકાર રહેશે.
Continues below advertisement