રાજકોટના આ ગામમાં ગેરકાયદેસર બાંધવામાં આવેલા કારખાનાના સેડ તોડી પડાયા
રાજકોટ જિલ્લા તંત્ર દ્વારા ડીમોલેશન હાથ ધરાયું હતું. રાજકોટના કોઠારીયા ગામ ગેરકાયદેસર બંધાયેલા 20 જેટલા કારખાનાના સેડ તોડી પડાયા હતા.