રાજકોટઃ IMAની ચીમકી-જો હોસ્પિટલ સીલ કરાશે તો દર્દીઓને દાખલ નહી કરીએ
રાજકોટ શહેરની હોસ્પિટલમાં ફાયર સેફ્ટીને લઈ ફાયર વિભાગ અને IMAના તબીબો આમને સામને આવી ગયા છે. ફાયર સેફ્ટીને લઈ હોસ્પિટલો સામે ફાયર વિભાગે કડક કાર્યવાહી કરતા રાજકોટ IMA તરફથી નવા દર્દી દાખલ કરવાનું બંધ કરી હોસ્પિટલ બંધ કરવાનો નિર્ણય કર્યો છે.