ઓમિક્રોન વેરિયંટ મામલે રાજકોટ મહાનગર પાલિકા એક્શનમાં, જુઓ ગુજરાતી ન્યુઝ
ઓમિક્રોન વેરિયંટ મામલે રાજકોટ મહાનગર પાલિકા એક્શનમાં આવ્યું અને વિદેશથી આવતા યાત્રીઓનું ટેસ્ટિંગ હાથ ધર્યું હતું. વિદેશથી આવેલા 112 લોકોને ક્વરન્ટીન કરાયા. આ યાત્રીઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે 8 દિવસે તમામ યાત્રીઓનો RTPCR ટેસ્ટ કરવામાં આવશે.
Tags :
Gujarati News Gujarat Rajkot Gujarat News ABP News State Action Testing Travelers Foreign ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP News Updates ABP News