ગોંડલ પંથકમાં મરચાંના પાકને ભારે નુકસાન, મરચાંના પાકમાં આવ્યો સુકારાનો રોગ

Continues below advertisement

ગોંડલ તાલુકાનું મરચું દેશ-વિદેશમાં જાણીતું છે એમાં પણ ગોંડલના કોલીથડના મરચાં ખૂબ જ જાણીતા છે તેથી અહીંના ખેડૂતો દર વર્ષે મોટા પ્રમાણમાં મરચાનું વાવેતર કરતા હોય છે અત્યારે દર વર્ષની માફક આ વર્ષે પણ કોલીથડ ગામના ખેડૂતોએ મરચાં પુષ્કળ વાવેતર કર્યું હતું સારા વરસાદના કારણે અહીંયા મરચાના છોડનો વિકાસ પણ ખૂબ જ સારો થયો હતો જેથી કરીને ખેડૂતોને આશા હતી કે આ વખતે મરચાનું ઉત્પાદન મબલક પ્રમાણમાં થશે પરંતુ વધુ વરસાદના કારણે આ પંથકમાં સુકારાનો રોગ લાગતા મરચાં સુકાઇ ગયા હતા પરિણામે મરચાના પાકને ભારે નુકસાન પહોંચ્યું હતું.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram