વડોદરાઃ કોરોના વોરિયર ડોક્ટર રાજેશ શાહે પરિવાર સાથે કરી નવા વર્ષની ઉજવણી, જુઓ વીડિયો
Continues below advertisement
વડોદરામાં કોરોના વોરિયર્સ ડોક્ટર રાજેશ શાહે પરિવાર સાથે નવા વર્ષની ઉજવણી કરી હતી.તેમણે હોમીઓપેથી દવાના 3 મહિના સુધી 15 લાખ ડોઝ શહેરીજનોને નિઃશુલ્ક આપ્યા હતા. ડો રાજેશ શાહ પોતે પણ કોરોના સંક્રમિત થયા હતા. કોર્પોરેશન આરોગ્ય સમિતિના ચેરમેન ડો રાજેશ શાહે દેશ દુનિયામાંથી કોરોના ખતમ થાય અને લોકો સુખ સમૃદ્ધિ સાથે જીવન જીવે એવી શુભકામનાઓ આપી હતી.
Continues below advertisement