Rajkot માં પિતાએ પુત્રને તેની માતાને સળગાવ્યો, જુઓ વીડિયો

રાજકોટમાં (Rajkot) રેલનગર વિસ્તારમાં છત્રપતિ શિવાજી ટાઉનશિપના D વિંગ માં છઠ્ઠા માળે આગ લાગવાની ઘટના બની હતી. ઘટનામાં પિતાએ જ પુત્ર અને તેની માતાને સળગાવ્યા હતા. આગની ઘટનામાં વર્ષાબા સરવૈયા નામની મહિલાનું મોત થયુ હતું.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola