રાજકોટમાં એક જ પરિવારના ચાર સભ્યોએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Jun 2021 04:22 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટ મવડી રોડ પર આવેલી શિવ શકિત નામની મીઠાઇની દુકાનમાં સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.એક જ પરિવારના ચાર સભ્યોએ ફીનાઇલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જમીન વિવાદમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની આશંકા છે. મવડીમાં કરોડોની જમીન મામલે વિવાદ ચાલતો હતો.ડેરીના સંચાલક જગદીશભાઇ અકબરીએ કહ્યું મને જાણ નથી આપઘાત કરનાર કોણ હતા.મને ખબર નથી.સમગ્ર ઘટનાને લઈને માલવીયા નગર પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.