રાજકોટમાં ધાબા પર ડાન્સ કરી યુવતીઓએ ઉત્તરાયણની કરી ઉજવણી
રાજકોટમાં ધાબા પર ડાન્સ કરી યુવતીઓએ ઉત્તરાયણની ઉજવણી કરી હતી. પોતાના પરિવાર સાથે યુવાઓએ પતંગ ચગાવ્યા હતા. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલી જલારામ સોસાયટીમાં ઉત્તરાયણની ઉજવણી કરાઇ હતી.