Rajkot: MLA અમરીશ ડેરના સમર્થનમાં NSUI અને કોંગ્રેસ કાર્યકર્તાઓએ કર્યો વિરોધ

રાજકોટ(Rajkot)માં ધારાસભ્ય અમરીશ ડેર(Amrish Der)ના સમર્થનમાં NSUIએ રેલવે ટ્રેક પર બેસીને વિરોધ દેખાવ કર્યા છે. પોલીસે NSUI અને કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરી છે. વિરોધ દેખાવ કરનારે કહ્યું કે, રાજૂલાના ધારાસભ્યને ન્યાય મળવો જોઈએ.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola