રાજકોટમાં ભાજપમાં જૂથવાદની ચર્ચાએ પકડ્યુ જોર, સાંસદોની કરાઈ બાદબાકી; જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
રાજકોટ શહેર અને જિલ્લા ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં સાંસદની બાદબાકી કરવામાં આવી છે. રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાનું જિલ્લાના કાર્ડમાં નામ જ નથી. રાજકોટમાં જૂથવાદની ચર્ચાએ જોર પકડ્યું છે.
Continues below advertisement