Rajkot ના વોર્ડ નંબર 3માં ભાજપના ઉમેદવારોએ કમળ સાથે કર્યો ચૂંટણી પ્રચાર
Continues below advertisement
રાજકોટ મનપા ચૂંટણીને લઈને રાજકીય પક્ષો પ્રચારમાં જોડાયા છે. રાજકોટના વોર્ડ નંબર ત્રણના ભાજપના ઉમેદવારોએ પ્રચારની નવી પદ્ધતિ અપનાવી છે. ભાજપના ઉમેદવારો હાથમાં કમળ લઇને પ્રચારમાં જોડાયા હતા અને મતદારોને મત આપવાની અપીલ કરી હતી.
Continues below advertisement
Tags :
BJP Candidates Campaigned Gujarat Municipal Election 2021 Gujarat Panchayat Elections 2021 Rajkot