સૌરાષ્ટ્રમાં વરસાદ સારો થતા તમામ ડેમ અને નદી-નાળા છલકાયા, જુઓ ગુજરાતી ન્યુઝ
આ વર્ષે સૌરાષ્ટ્રમાં વરસાદ સારો થતા તમામ ડેમ અને નદી-નાળા છલકાયા છે. ડેમમાં પાણીનો જથ્થો સારો એકત્ર થયો છે. 141 ડેમમાં 86 ટકા પાણીનો જથ્થો છે. શીયાળુ પાક માટે ડિસેમ્બરમાં પાણી છોડાશે. રાજકોટના 25 ડેમમાં હાલ 94 ટકા પાણીનો જથ્થો છે. બોટાદ જિલ્લામાં 45 ટકા પાણીનો જથ્થો છે.