સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર યથાવત, એક દિવસમાં કેસ પહોંચ્યા 200ને પાર,જુઓ વીડિયો
સૌરાષ્ટ્રમાં કોરોનાના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. અહીં રાજકોટ શહેરમાં 117 નવા કેસ સાથે સૌરાષ્ટ્રમાં નવા 253 કેસ નોંધાયા હતા. રાજકોટમાં અત્યાર સુધી 55 હજારથી વધુ લોકોનું વેક્સિનેશન કરાયું છે.
Tags :
Covid-19 Coronavirus Saurashtra Corona Vaccine Corona Guidelines Corona Update COVID-19 Corona Case Update