રાજકોટ: જામકંડોરણાનો બ્રિજ બિસમાર હાલતમાં, જુઓ ગુજરાતી ન્યુઝ

રાજકોટમાં વરસાદે વિરામ લીધો છે. પણ લોકો તંત્રની નિષ્કાળજીના કારણે પરેશાન થયા છે. તૂટેલા બ્રિજના કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે. ગોંડલ-જામકંડોરણા હાઇવે બંધ થયો છે. જામકંડોરણાનો બિસમાર બ્રિજ રીપેર કરવા માટે તંત્રને રજૂઆત કરાઈ છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola