Jaysukh Patel | મોરબી દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલની સુપ્રીમ કોર્ટમાં જામીન અરજીમાં શું થયું?

Jaysukh Patel | મોરબી ઝુલતોપુલ દુર્ઘટના મામલો.  મુખ્ય આરોપી જયસુખભાઈ પટેલે જમીન મેળવવા માટે સુપ્રીમ કોર્ટમાં કરી અરજી.  ગુજરાત સરકાર સામે સુપ્રીમ કોર્ટે કાઢી નોટીસ.  બે સપ્તાહ બાદ બે જજની બેંચ સમક્ષ નીકળશે સુનાવણી .  પીડિતો તરફથી  બે સિનિયર એડવોકેટ હાજર થયા.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola