જેતપુરઃ મંત્રી જયેશ રાદડીયા અને યુવા ભાજપ પ્રમુખ પ્રશાંત કોરાટની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા
પ્રદેશ યુવા ભાજપના પ્રમુખ પ્રશાંત કોરાટ આજથી ધાર્મિક સ્થળોના દર્શન શરૂ કર્યા હતા. ખોડલધામમાં દર્શન માટે પહોંચેલા પ્રશાંત કોરાટ અને રાજ્યના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા, ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલની હાજરીમાં કોરોનાની ગાઇડલાઇનનો ભંગ થયો હતો. ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા
Tags :
Jetpur Social Distance Minister Jayesh Radadia ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Young BJP President Prashant Korat