શું તમને જાહેર રસ્તા પર ફોન વાપરવાની ટેવ છે? આ વીડિયો જોઇ થઇ જાવ સાવધાન
સુરતના (Surat) ઉત્રાણ વિસ્તારમાં મોબાઈલ (Mobile) સ્નેચરો બેફામ બન્યા છે. સોસાયટીના ગેટ પાસે બેસેલા યુવકનો ફોન ઝૂંટવી સ્નેચરો ફરાર થઇ ગયા હતા. બાઈક પર આવેલા ત્રણ અજાણ્યા ઈસમો મોબાઈલ ઝૂંટવી ફરાર થઇ ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઇ હતી.
Tags :
Surat Mobile ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Snatchers