Ghed Waterlogging : ઘેડ પંથક 48 કલાક બાદ પણ પાણી પાણી, અનેક ગામો હજુ પણ સંપર્ક વિહોણા

Continues below advertisement

Ghed Waterlogging : ઘેડ પંથક 48 કલાક બાદ પણ પાણી પાણી, અનેક ગામો હજુ પણ સંપર્ક વિહોણા 


જૂનાગઢના ઘેડ પંથકના અનેક ગામો હજુ પાણીમાં ગરકાવ. 48 કલાક બાદ પણ હજુ સુધી નથી ઓસર્યા પાણી. એબીપી અસ્મિતાના સંવાદદાતા પહોંચ્યા ઘેડ પંથકમાં. માંગરોળના ઓસા ગામમાં જળબંબાકારની સ્થિતી. ઓસા ગામ જિલ્લાનું સૌથી અંતરિયાળ ગામ પૈકીનું એક. માંગરોળના ઓસા, ફુલરામા, સરમા ગામ પણ પૂરગ્રસ્ત. સમરડા, ઘોડાદર, ભાથરોટ સહિતના ગામો હજુ પણ બેટમાં. જ્યાં જુઓ ત્યાં નજરે પડી રહ્યું છે બસ પાણી જ પાણી. ઘેડ પંથકના ખેતરો સમુદ્રમાં થયા તબદિલ. હજુ પણ રસ્તા પર વહી રહ્યા છે ત્રણથી ચાર ફૂટ જેટલા પાણી. લોકોને જીવન જરૂરી વસ્તુઓ માટે વેઠવી પડી રહી છે હાલાકી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola